માત્ર 1947 રૂપિયામાં મળી રહ્યો છે 44 હજારનો ફોન

07 August 2018 10:53 PM
Rajkot Business
  • માત્ર 1947 રૂપિયામાં મળી રહ્યો છે 44 હજારનો ફોન
  • માત્ર 1947 રૂપિયામાં મળી રહ્યો છે 44 હજારનો ફોન
  • માત્ર 1947 રૂપિયામાં મળી રહ્યો છે 44 હજારનો ફોન
  • માત્ર 1947 રૂપિયામાં મળી રહ્યો છે 44 હજારનો ફોન
  • માત્ર 1947 રૂપિયામાં મળી રહ્યો છે 44 હજારનો ફોન

આજે રાત્રે ૧૨ વાગ્યાથી શરુ થશે બુકિંગ ફટાફટ કરો બુકિંગ

Advertisement

ચાઈનીઝ મોબાઈલ નિર્માતા કંપની Vivoએ સ્વતંત્રતા દિવસને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરવા માટે સ્પેશ્યલ સેલ શરૂ કર્યું છે. 72 કલાક સુધી ચાલનારા આ સેલને પ્રીડમ કાર્નિવલ નામ આપવામાં આવ્યું છે. આની ખાસ વાત એ છે કે, તમે Vivo દ્વારા હમણાં જ લોન્ચ કરવામાં આવેલો ફોન V9ને માત્ર રૂ. 1947માં ઘરે લાવી શકો છો. આ બંને ફોનની કિંમત હાલમાં બજારમાં રૂ. 44,990 અને રૂ. 22990 છે. ચાઈનીઝ મોબાઈલ નિર્માતા કંપની Vivoએ સ્વતંત્રતા દિવસને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરવા માટે સ્પેશ્યલ સેલ શરૂ કર્યું છે. 72 કલાક સુધી ચાલનારા આ સેલને પ્રીડમ કાર્નિવલ નામ આપવામાં આવ્યું છે. આની ખાસ વાત એ છે કે, તમે Vivo દ્વારા હમણાં જ લોન્ચ કરવામાં આવેલો ફોન V9ને માત્ર રૂ. 1947માં ઘરે લાવી શકો છો. આ બંને ફોનની કિંમત હાલમાં બજારમાં રૂ. 44,990 અને રૂ. 22990 છે.આ સેલની શરૂઆત આજે એટલે કે 7 ઓગષ્ટે રાત્રે 12 કલાકથી થશે અને 9 ઓગષ્ટ સુધી ચાલશે. આ સેલમાં તમે અટ્રેક્ટિવ ડિસ્કાઉન્ટ કુપન અને કેશબેકનો લાભ ઉઠાવી શકો છો. આ સેલમાં ઈયરફોન, યૂએસબી કેબલ્સ જેવી એસેસરિઝ પણ માત્ર 72 રૂપિયામાં મળશે.
ન અને કેશબેકનો લાભ ઉઠાવી શકો છો. આ સેલમાં ઈયરફોન, યૂએસબી કેબલ્સ જેવી એસેસરિઝ પણ માત્ર 72 રૂપિયામાં મળશે.


આ સિવાય તમે આ ત્રણ દિવસ સુધી ચાલનારા સેલમાં સિલેક્ટેડ સ્માર્ટફોન મોડલ્સ પર રૂ. 4000 સુધીની કેશબેક પણ મેળવી શકો છો. કંપની સ્માર્ટફોન ખરીદવા પર ગ્રાહકોને 12 મહિના માટે જીરો-કોસ્ટ EMIનું ઓપ્શન પણ આપી રહી છે. આ સાથે NEX, V9 અને X21ની ખરીદી કરવા પર ગ્રાહકોને રૂ. 1200 રૂપિયાની કિંમતવાળો એક બ્લૂટૂથ ઈયરફોન ફ્રીમાં મળશે.
આ સિવાય તમે Vivo V7+ અને V7ની ખરીદી પર હજારો રૂપિયાની કુપન પણ મળી શકે છે.તમે આ કાર્નિવલમાં shop.vivo.com/in પર જઈ ભાગ લઈ શકો છો. આ સિવાય કંપની 6 ઓગષ્ટે મોડી રાત્રીથી ફ્લેશ સેલ પણ રાખશે જેમાં કંપનીના કેટલાક પસંદગીના પ્રોડક્ટ સસ્તા મળશે.


Advertisement