પેપ્સિકો પછી ICCના ડાયરેક્ટર બનશે ઇન્દિરા નૂઇ

07 August 2018 10:40 PM
Rajkot India Woman World
  • પેપ્સિકો પછી ICCના ડાયરેક્ટર બનશે ઇન્દિરા નૂઇ
  • પેપ્સિકો પછી ICCના ડાયરેક્ટર બનશે ઇન્દિરા નૂઇ
  • પેપ્સિકો પછી ICCના ડાયરેક્ટર બનશે ઇન્દિરા નૂઇ
  • પેપ્સિકો પછી ICCના ડાયરેક્ટર બનશે ઇન્દિરા નૂઇ

અધધ..દોઢ અબજ છે પગાર : દુનિયાની સૌથી તાકતવર મહિલાઓમાંથી એક ઇન્દિરા નૂઇ અનેરિકી ફૂડ

Advertisement

દુનિયાની સૌથી તાકતવર મહિલાઓમાંથી એક ઇન્દિરા નૂઇ અનેરિકી ફૂડ અને બેવપેજીસ કંપની પેપ્સિકોના સીઈઓ પદ છોડવાના છે. ૧૨ વર્ષ સુધી પેપ્સિકોનો વેપારને સંભાળ્યા બાદ નૂઇ હવે આંતરરાષ્ટ્રિય ક્રિકેટ કાઉન્સિલની સાથે પોતાની પારી શરૂ કરશે. તેઓ આઇસીસી બોર્ડની પહેલી સ્વતંત્ર મહિલા ડાયરેક્ટર તરીકે પોતાનું કેરિયર શરૂ કરશે.

ફેબ્રુઆરીમાં ઇન્દિરાને ડાયરેક્ટ તરીકે પસંદગી કરાયા સમયે આઈસીસીએ જણાવ્યું કે તેઓ વર્ષના મધ્યમાં આઈસીસીમાં પોતાની જવાબદારી સંભાળશે. તેમના નામ પર ગત જૂનમાં જ સ્વીકૃતિ મળી ગઇ હતી. ફેબ્રુઆરીમાં ઇન્દિરાને ડાયરેક્ટ તરીકે પસંદગી કરાયા સમયે આઈસીસીએ જણાવ્યું કે તેઓ વર્ષના મધ્યમાં આઈસીસીમાં પોતાની જવાબદારી સંભાળશે. તેમના નામ પર ગત જૂનમાં જ સ્વીકૃતિ મળી ગઇ હતી.


નૂઇ 3 ઓક્ટોબરના રોજ પોતાનું પદ છોડી દેશે. તેમને આઇસીસીને બે વર્ષ માટે નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ પુરો થશે પછી ફરીથી કંપની તેમને ફરીથી નિયુક્ત કરશે. તેઓ આ પદ પર છ વર્ષ માટે જ રહી શકે છે.

ઇન્દિરા નૂઇનો જન્મ ચૈન્નઇમાં થયો હતો અને શરૂવાતનો અભ્યાસ પણ ચૈન્નાઇમાં કર્યો છે. તેમણે કોલકતાના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો અને ભારતમાં જ પોતાના કરિયરની શરૂવાત કરી હતી. તે પછી તેમણે અમેરિકામાં અભ્યાસ કર્યો હતો.

વર્ષ 2006 પછી તે દુનિયાની શક્તિશાળી મહિલાઓની યાદીમાં સતત સામેલ રહી છે. તેઓને 2007માં પદ્મ ભૂષણથી પણ સ્ન્માનિત કરવામાં આવ્યાં હતાં. વર્ષ 2006 પછી તે દુનિયાની શક્તિશાળી મહિલાઓની યાદીમાં સતત સામેલ રહી છે.

તેમનું નામ સૌથી વધારે સેલેરી પ્રાપ્ત કરનારી મહિલા સીઇઓમાં શામેલ છે. તેમની સેલેરી 25.9 ડોલર મિલિયન એટલે 1 અરબ 70 કરોડ રૂપિયા છે.


Advertisement