બૃહદ સ્થાનકવાસી જૈન સંતોની મુંબઈ ચાતુમાૅસ યાદી

06 August 2018 06:01 PM
Dharmik Rajkot
Advertisement

શ્ર્વેતામ્બર સ્થા. લીંબડી અજરામર સંપ્રદાયના અાચાયૅ પ્રકાશચંદ્રજી સ્વામી અાદિઠાણા, પસ્તા, પાનબાઈનગર, નાલાસોપરા વેસ્ટ જિ. પાલધર. (સંપકૅ: ૭૮૭પ૮ ૧પ૦૦૦). લીંબડી ગોપાલ સંપ્રદાયના ગચ્છ નાયક પૂ. શ્રી ધન્યમુનિ મ.સા. ઠાણારુ૧પ, જયશ્રી સોસાયટી, અાચોલે રોડ, ન્યુ લોટસ તળાવ પાસે, નાલા સોપરા ઈસ્ટ (સંપકૅ: ૯૯૭૦પ૬૧૩પ૬). અજરામર સંપ્રદાય (સ્વતંત્ર) પૂ. અાદશૅમુનિ મ.સા. રિયાયબલ ટાવર, અાચોલે રોડ, તળાવપાળી, નાલાસોપરા ઈસ્ટ (સંપકૅ: ૯૩ર૬૪ ૭૦૧૬૩). સ્વતંત્ર સંપ્રદાય પૂ. અજીત મુનિ મ.સા વાગડનગર, મીરારોડ ઈસ્ટ (સંપકૅ: ૮૦૮૦ર૪૪૧પ૬). સંઘવી ધારશી રવાભાઈ સંપ્રદાય ગચ્છ નાયક પૂ.શ્રી રામઉત્તમકુમારજી મ.સા. અાદિ ઠાણા વધૅમાન સ્થા. જૈન શ્રાવક સંઘરુ યોગીનગર સી/૪૬ બિલ્ડીંગ સામે, અજમેરા ગ્લોબલ સ્કુલની બાજુમાં, સ્વામી નારાયણ મંદિર સામે, યોગીનગર, બોરીવલી વેસ્ટ (સંપકૅ : ૯૩ર૪૬ ૩૪૮૭૮). કચ્છ અાઠકોટિ મોટીપક્ષ સંપ્રદાયના અાચાયૅ પૂ. ભાઈચંદ્રજી સ્વામી અાદિઠાણારુ૪ વિનયેન્દુ સ્થા. જૈન અારાધના ભુવન પ્લોટ નં.૧૬, સેકટર નં.પ, પ૪૩ સોસાયટીની સામે, અાર કોપ, કાંદીવલીરુવેસ્ટ (સંપકૅ: ર૮૬૮૩૧૦૧). વધૅમાન સંપ્રદાયના પૂ. નિમૅળમુનિ મ.સા. બીરુ૦૦પ, હાઈલેન્ડ, હારમોની બિલ્ડીંગ પંચાલિયા સ્કુલની પાસે, મહાવીરનગર કાંદીવલી વેસ્ટ (સંપકૅ: ૯૩રરપ ર૯૬૭૮). ગોંડલ સંપ્રદાયના પૂ. મનોહર મુનિ મ.સા. પ્રસન્નગુરૂ વૈયાવચ્ચ ધામ, ૩/૩ પારસનગર, શંકરગલી, વાસુપૂજય દેશસરની બાજુમાં કાંદીવલી વેસ્ટ (સંપકૅ: ૯૮ર૧૮ રર૦૦૪). ખંભાત સંપ્રદાયના અાચાયૅ પૂ. નવીનઋષિ મ.સા. દશાશ્રી માળીનગર સ્થા.જૈન સંઘ નરસીંગબેન, અેન.અેલ. હાઈસ્કુલ સામે, મલાડ વેસ્ટ (સંપકૅ: ૯૮૧૯૪ ૪૭૩૦૧). મુંબઈ સ્થાનકવાસી સંપ્રદાયના ગચ્છ નાયક પૂ. ભાવેશમુનિ મ.સા. અાદિઠાણા વધૅમાન સ્થા. જૈન સંઘ, સી.ડી. બફીૅવાલા માગૅ, જુદુબેન, ઝાલાવડ નગર અંધેરી વેસ્ટ (સંપકૅ: ૯૩રરર ૮૩ર૧૭). ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરજમુનિ મ.સા. વિલેપાલો વધૅમાન સ્થા. જૈન સંઘ ૬પ, વલ્લભભાઈ રોડ, રેલ્વે સ્ટેશન સામે, વિલેપારલે વેસ્ટ (સંપકૅ: ર૬૧ર૧૩૯ર). ઈરયાપુરી સંપ્રદાયના પૂ. રાજેન્દ્રમુનિ મ.સા. અાદિઠાણારુ૩ વધૅમાન સ્થા. જૈન સંઘ, પ્લોટ નં.૭૯, જૈનભુવન, રોડ નં.રપ, જૈન સોસાયટી,સાયન વેસ્ટ (સંપકૅ: ર૪૦૭રપપ૩). છકોટિ લીંબડી અજરામર સંપ્રદાયના અગચ્છધિપતિ અાચાયૅ પૂ. ભાવચંદ્રજી સ્વામી અાદિઠાણારુ૭ વધૅમાન સ્થા. જૈન સંઘ, ઉપાશ્રયબેન, અાચાયૅ ડુંગરસિંહજી મહારાજ ચોક, હિંગવાલાબેન ઘાટકોપર ઈસ્ટ (સંપકૅ: રપ૦૧ર૬૯૧). ગોંડલ સંપ્રદાયના ક્રાંતિકારી સંત પૂ. પારમુનિ મ.સા. પંતનગર વધૅમાન સ્થા. જૈન સંઘ પોસ્ટ અોફિસની બાજુમાં શિવરાજ ચોક, (સંપકૅ ૯૭૦ર૦૭૦૭ર૪). કચ્છ અાઠકોટિ મોટી પક્ષ સંપ્રદાયના પૂ. નરેશમુનિ મ.સા. અાદિઠાણા વધૅમાન સ્થા. જૈન સંઘ, ૧૩૭રુઅે, સેવારામ લલવાણી માગૅ, વિજય સોસાયટી, હોલની બાજુમાં મુલુડ વેસ્ટ (સંપકૅ: ૯૮ર૧ર ૪૦૧૮ર). છકોટિ લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. નિરંજન મુનિ ઠાણારુર અજરામર સ્થા. છકોટિ જૈન સંઘ, ઉતુંગ બિલ્ડીંગ, ૧૯ નં. સ્કુલની સામે, વિષ્ણુ નગર, નવપાડા થાણા વેસ્ટ (સંપકૅ: ૯૮ર૦૮ ૬૯૭૯૭). ગોંડલ સંપ્રદાયના પૂ.દેવેન્દ્ર મુનિ મ.સા. નવીમુંબઈ સ્થા. જૈન સંઘ, પ્લોટ નં. ૧, સેકટરરુ૯ અે, લક્ષ્યદીપ હોસ્પિટલની બાજુમાં વાશી, નવી મંુબઈ (સંપકૅ: ૯૮ર૦૦ર૮૪૯૪). શ્ર્વેતા. સ્થા. લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. ધનેશમુનિ મ.સા. અાદિઠાણારુર, કચ્છી જૈન ફાઉન્ડેશન જૈન સંઘ, નવનીતનગર, ભદ્રા કોમ્પ્લેક્ષની સામે, દેસલેપાડા, ડોબીવલી ઈસ્ટ (સંપકૅ: ૯૮ર૦૦ ૧૧૯૮પ).


Advertisement