સૌરાષ્ટ્ર પરથી વાદળો અદ્રશ્ય

19 July 2018 11:26 AM
Saurashtra
  • સૌરાષ્ટ્ર પરથી વાદળો અદ્રશ્ય

Advertisement

સૌરાષ્ટ્રને છેલ્લા પાંચ દિવસથી ધમરોળી રહેલા મેઘરાજાનુ જોર ધીમુ પડી ગયા બાદ આજે મોટાભાગે વિરામ લીધો છે. ઈન્સેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર પરથી વાદળ સમુહ અદ્રશ્ય થઈ ગયો હોવાનું સૂચવાય રહ્યું છે.


Advertisement