ટેલીકોમ કંપનીઓ પર હવે એક જ વેરો

11 July 2018 06:18 PM
Business India
Advertisement

ભારતમાં ટેલીકોમ સેવા આપતી કંપનીઓ જે વિવિધ પ્રકારના સરકારી વેરા અને લેવી ભરે છે તેના બદલે હવે એક જ વેરાથી કામ ચલાવવાની તૈયારી છે. જો કે આ અન્ય તમામ વેરાઓને કલબ કરીને આ એક વેરો નિશ્ર્ચિત કરાશે અને તેમાં સરકારને આવકની ખોટ ન જાય તે પણ ધ્યાન રખાશે. સરકાર દ્વારા હાલ ટેલીકોમ કંપનીઓ પાસેથી સ્પેટ્રમ યુઝર્સ ચાર્જ, લાયસન્સ ફી, યુનિવર્સલ સર્વિસ, ઓબ્લીગેશન ફંડ લેવામાં આવે છે તે તમામ એક જ પ્રકારની લેવીમાં સમાવાશે.


Advertisement