કોસંબા સુરત મુસ્લિમ સમાજના પ્રમુખનું ઇન્તકાલ

11 July 2018 03:51 PM
Morbi
Advertisement

રાજકોટ : ભાડલાવાળા વલીભાઇ રહેમાનભાઇ મહેતર (હાલ કોસંબા, સુરત)નું તા.9/7ના રોજ કોસંબા મુકામે ઇન્તકાલ થયેલ છે. તે અલ્લારખાભાઇ રહેમાનભાઇ મહેતર (રાજકોટ)ના મોટાભાઇ તથા રાજકોટ મુસ્લિમ સમાજના અગ્રણી અફઝલભાઇ મહેતરના મોટાબાપુ થાય છે.


Advertisement