મોરબી સ્વામીનારાયણ ગુરૂકુળે સાંસ્કૃતિક કાર્યક્રમ સ્નેહમિલન સમારોહ યોજાયો

11 July 2018 03:46 PM
Morbi
  • મોરબી સ્વામીનારાયણ ગુરૂકુળે સાંસ્કૃતિક કાર્યક્રમ સ્નેહમિલન સમારોહ યોજાયો

Advertisement

મોરબી નજીકના સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે વિદ્યાર્થીઓના વાલીઓનું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંસ્થાના સંચાલકો એવા સ્વામીનારાયણ સંપ્રદાયના મહંતોએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પ્રેરણાત્મ ઉપદેશ આપ્યો હતો.
(તસવીર: જીજ્ઞેશ ભટ્ટ)


Advertisement