અમરેલી તાલુકા પંચાયતના બળવાખોર અર્ધો ડઝન કોંગી સદસ્યો સસ્પેન્ડ

11 July 2018 02:41 PM
Amreli
Advertisement

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.11
અમરેલી તાલુકા પંચાયતની અઢી વર્ષની મુદ્યત પૂર્ણ થતાં તાજેતરમાં ચૂંટણી પ્રમુખ/ઉપપ્રમુખ માટે યોજાયેલ હતી. જે ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં સત્તાવાર ઉમેદવારનાં આદેશનુંઉલ્લુંઘન કરનારા સામે અમરેલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનાં નિશાન ઉપર ચૂંટાયેલા (1) માંગવાપાળ સીટ ઉપરથી ચૂંટાયેલ અરવિંદભાઈ કાછડીયા (ર) જશવંતગઢ સીટ ઉપરથી કંચનબેન જયસુખભાઈ દેસાઈ (3) વડેરા સીટ ઉપરથી વિશાલભાઈ માંગરોળીયા (4) ગાવડકા સીટ ઉપરથી લાભુબેન મનજીભાઈ રાખોલીયા (પ) નાના આંકડીયા સીટ ઉપરથી હરેશભાઈ દેવાભાઈ ભાસ્કકર તથા (6) મોટા આંકડીયા સીટ ઉપરથી વિજયાબેન મોહનભાઈ સોલંકીએ પાર્ટી વિરૂઘ્ધગ પ્રવૃતિ કરી કોંગ્રેસ પાર્ટીનાં આદેશોનું ઉલ્લં ઘન કરેલ તેમજ મેન્ડેેન્ટો વિરૂઘ્ધડ મતદાન કરેલ જેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડા ર્ેારા શિસ્તેભંગનાં પગલાં લઈને કોંગ્રેસ પ્રદેશ સમિતિનાં પ્રવકતા ડો. મનિષભાઈ એમ. દોશી ર્ેારા તાત્કોલીક અસરથી કોંગ્રેસ પક્ષનાં નિશાન ઉપર ચુંટાયેલા ઉપરોકત છ સભ્યોશને 6 વર્ષ માટે સસ્પેલન્ડં કરવામાં આવેલ છે.


Advertisement