સુરેન્દ્રનગરમાં વરસાદ માટે જવાહર ચોકનાં સ્વામિનારાયણ મંદિરે રામધૂન બોલાવાઈ

11 July 2018 02:33 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં વરસાદ માટે જવાહર ચોકનાં સ્વામિનારાયણ મંદિરે રામધૂન બોલાવાઈ

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. ૧૧ સુરેન્દ્રનગર શહેરમાં અને જીલ્લાભરમાં ખેંચાયેલ વરસાદના કારણે માનવ જીવોથી લઈને પશુ જીવો ભારે મુસીબતમાં મુકાયા છે. ત્યારે, મોડી રાત્રી સુધી દેવસ્થાનોમાં રામધુન વરસાદ માટે બોલાય છે. મેઘાને રિઝવવા માટે ભકતો પણ યજ્ઞથી લઈ રામધુનનો માહોલ છવાયેલો જાેવા મળતો હોય છે. ત્યારે, સુરેન્દ્રનગર શહેરના મુળી તાબેના અાવેલા જવાહર ચોક વિસ્તારના સ્વામીનારાયણ મંદિર ખાતે હકીભકત બહેનો દ્રારા સતત બે કલાક સુધી હરી ભજન કરી ધુનમંડળીની બહેનો દ્રારા વરસાદ વરસાવવા માટે ભવ્ય ધુન હરીસંગનું અાયોજન હાથ ધરેલ હતું. સુરેન્દ્રનગર જવાહર ચોક વિસ્તારમાં અાવેલા અા સ્વામી નારાયણ મંદિરમાં બહેનો બપોરના ચારથી છ વાગ્યા સુધી સત્સંગ અને ધુન સહિતનો કાયૅક્રમ અાપી અને વરસાદને રિઝવવાનંુ કાયૅ કરે છે. અને સ્વામીનારાયણ મંદીરનાં ચાલતા બાંધકામમાં પણ રેતીરુકપચી çટો ચડાવવા માટે પણ પુરતો સહયોગ અાપી મંદીરમાં જેમ બને તેમ સેવા કાયોૅ કરી અને પોતાના પૂણ્યનું ભાથુ બાંધી રહ્યા હોવાનુ મંદીરના સેવાગણનાં સહયોગી શૈલેન્દ્રસિંહ ઝાલાઅે જણાવેલ હતુ.


Advertisement