ઓફ-રોડ ડ્રાઈવિંગની મજા લેતો સુનીલ શેટ્ટી

11 July 2018 01:22 PM
Entertainment
  • ઓફ-રોડ ડ્રાઈવિંગની મજા લેતો સુનીલ શેટ્ટી

Advertisement

મુંબઈ: સુનીલ શેટ્ટી વીક-એન્ડમાં કર્જતમાં ઓફ-રોડ ડ્રાઈવિંગની મજા લેતો જોવા મળ્યો હતો. શનિવાર અને રવિવારે વરસાદ પડી રહ્યો હતો. ત્યારે સુનીલ કાદવમાં ડ્રાઈવિંગની મજા લઇ રહ્યો હતો. સુનીલ શેટ્ટીનું માનવું છે કે ઓફ-રોડ ડ્રાઈવિંગ કરવું એક એકસસાઈઝ છે અને એનાથી અમુક ફોબિયા સામે રક્ષણ મળે છે.


Advertisement