જસદણમાં રેતી ભરેલુ ડમ્પર ખુંપી ગયુ

11 July 2018 12:42 PM
Jasdan
Advertisement

જસદણ પોલીસ મથક પાસે મફતીયાપરામાં તાજેતરમાં નવા બનેલા ડામર રોડમા અેક રેતી ભરેલું ડમ્પરની અેક સાઈડ રોડમાં ખુંચી જતા નગરપાલિકાના કામમાં લોટ પાણી લાકડાની પ્રતિતી થઈ છે. ફોટોસેશનમા વ્યસ્ત રહી પોતાની પબ્લીસીટી કરતા રાજકારણીઅો જસદણના નાગરીકોની પરસેવાની કમાણીને વેડફાંટી અટકાવે તેવી જનતાની માંગ છે.


Advertisement