ડોકટર હાથીને અંતિમ શ્રઘ્ધાંજલી

11 July 2018 11:13 AM
Entertainment
  • ડોકટર હાથીને અંતિમ શ્રઘ્ધાંજલી

Advertisement

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડોકટર હાથીના પાત્રમાં જોવા મળેલા કવિ કુમાર અાઝાદની અંતિમ યાત્રામાં તેમના કોરુસ્ટાસૅ પહોંચ્યા હતા. તેમની અંતિમ યાત્રા ગઈકાલે મીરા રોડમાં અાવેલા સ્મશાનગૃહમાં લઈ જવામાં અાવી હતી. તેમને અંતિમ શ્રઘ્ધાંજલી અાપવા માટે ભવ્ય ગાંધી(ટપુ), અમિત ભટ્ટ(ચંપકલાલ ગડા), શૈલેષ લોઢા(તારક મહેતા), શ્યામ પાઠક(પત્રકાર પોપટલાલ) અને ઘનશ્યામ નાયક(નટુકાકા) જોવા મળ્યા હતા.


Advertisement