બીએમસી, આઈઆઈટીને સાથે રાખીને કામ કરે : CM MS

10 July 2018 11:17 PM
Rajkot India
  • બીએમસી, આઈઆઈટીને સાથે રાખીને કામ કરે : CM MS

Advertisement

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસે જણાવ્યું હતું કે, સારા રોડ રસ્તા માટે આઈઆઈટીને સાથે બોમ્બે મ્યુનીસીપલ કોર્પોરેશનને સાથે મળીને કામ કરવું પડશે. તેઓએ જણાવેલ કે મુંબઇમાં વરસાદ ખૂબ ઝડપથી અને ભારે માત્રામાં પડી રહ્યો હોય જેના કારણે રસ્તાઓ ખડકો બની જતા હોય વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાડમારી ભોગવી રહ્યા છે જે આફત મોતના બનાવો સુધી ઢસડાઈ રહી છે. બીજી બાજુ આજે એનડીઆરએફની ટીમે ૫ બાળકો અને ૯૭ લોકોને પાલઘર વાસીમાં વરસાદી પુરમાંથી આબાદ બચાવ્યા હતા.


Advertisement