મુંબઈ હાઈકોર્ટે રેલવેને ખખડાવી નાખી : રેલ્વે ટ્રેક પરથી પાણી કેમ દુર થતા નથી ?

10 July 2018 11:00 PM
Rajkot India
  • મુંબઈ હાઈકોર્ટે રેલવેને ખખડાવી નાખી : રેલ્વે ટ્રેક પરથી પાણી કેમ દુર થતા નથી ?

સેવાનું પાલન નાં થાય તો ખાનગીકરણ બાબતે વિચારો

Advertisement

મુંબઈ હાઈકોર્ટે આજે રેલવેનો ઉધડો લઈને કહ્યું હતું કે રેલવેના છલકાઈ રહેલા ટ્રેકો પરથી ટ્રેનો હટાવી લેવામાં આવે અને જો આવી સેવાનું પાલન રેલ્વે તંત્ર ના કરી શકે તો ખાનગીકરણ પર તંત્રે વિચાર કરવો જોઈએ .
બીજીબાજુ રસોડામાં તૈયાર કરાયેલ વિશેષ ફૂડ ટ્રેન, નાલાસોપારામાં પાણીના ભારાવાને કારણે ખોરાકથી વંચિત ટ્રેનોના મુસાફરો માટે ૨૦૦૦ ફૂડ પેકેટ ભરેલી એક ખાસ ટ્રેન મુંબઇ સેન્ટ્રલથી નાયગાંવ સુધી દોડાવીને તંત્રને ભૂખ્યાની ભૂખ ઠારવા પ્રયાસ કર્યો હતો.


Advertisement