સોનાલી બેન્દ્રેઅે સોશ્યલ મીડીયા પર પોસ્ટ મુકી 'હજુ હાર નથી થઈ'

10 July 2018 04:48 PM
Entertainment
  • સોનાલી બેન્દ્રેઅે સોશ્યલ મીડીયા પર પોસ્ટ મુકી 'હજુ હાર નથી થઈ'

જેટલા લોકોઅે કેન્સર સાથેના અનુભવો સોનાલી બેન્દ્રે સાથે શેર કરી અા બિમારી સાથે લડવાની હિંમત અાપી તેનો અાભાર વ્યકત કયોૅ

Advertisement

સોનાલી બેન્દ્રે હાલમાં મેટાસ્ટેટીક કેન્સર જે ચોથા સ્ટેજમાં અાવી ગયા હોવાનું માનવામાં અાવે છે ત્યારે તે ન્યુયોકૅમાં તેની સારવાર લઈ રહયા છે અને સાથે સોશ્યલ મીડીયામાં ઈન્સ્ટાગ્રામ પર તેઅોઅે તેમનો વિડીયો અને ફોટો શેર કયોૅ હતો તેઅોઅે બધાનો અાભાર માન્યો હતો અને હવે તેઅોઅે વાળ કપાવી નાખ્યાનો વિડીયો શેર કયોૅ હતો. અા બિમારી સામે દરઅેક દિવસ ધીરજ અને ધૈયૅથી ચાલે છે.


Advertisement