હાઉસફુલ 4નું શૂટિંગ શરૂ થયું

10 July 2018 03:09 PM
Entertainment
  • હાઉસફુલ 4નું શૂટિંગ શરૂ થયું

Advertisement

લંડન: અક્ષયકુમારે ગઈકાલે લંડનમાં બોબી દેઓલ અને રિતેશ દેશમુખ સાથે તેની આગામી ફિલ્મ ‘હાઉસફુલ 4’નું શૂટિંંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ અને સાજિદ ખાન ડિરેકટ કરી રહ્યા છે. અક્ષયકુમારે શેર કરેલા ફોટોમાં બોબી હાથમાં ક્લેપ બોર્ડ પકડીને ઊભો છે, જેના પર મુરત શોટ લખ્યું છે.


Advertisement