ગોંડલ: ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના હોદ્દેદારોની વરણી

10 July 2018 01:13 PM
Gondal
  • ગોંડલ: ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના હોદ્દેદારોની વરણી

પ્રમુખ તરીકે હિતેષભાઈ રાવલને સોંપાતી જવાબદારી

Advertisement


ગોંડલ તા.10
ગોંડલ ખાતે ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ જ્ઞાતીની સાધારણ સભા ગત તા.6/7/18ના રોજ મળી હતી.
તેમાં ગોંડલ યુનિટના હોદેદારોની વરણી સર્વાનુમતે થયેલ જેમાં પ્રમુખ તરીકે હિતેષભાઈ રાવલ, મંત્રી તરીકે નિલેશભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ અખિલેશભાઈ ત્રિવેદી તથા ખજાનચી હરેશભાઈ રાવલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.


Advertisement