ગોલ્ફ કોસેૅ બનાવ્યો ૧૧૬૩ ફુટ લાંબી હોટ ડોગની લાઈનનો રેકોડૅ

09 July 2018 03:44 PM
Off-beat World
  • ગોલ્ફ કોસેૅ બનાવ્યો ૧૧૬૩ ફુટ લાંબી હોટ ડોગની લાઈનનો રેકોડૅ

Advertisement

અમેરિકાના ઈલિનોઈના રોમિયોવિલ નામના ગામમાં અાવેલી મિસ્ટવુડ ગોલ્ડ કલબે થોડાક દિવસ પહેલાં જેપનીઝ કંપનીઅે બનાવેલો રેકોડૅ તોડયો હતો. ગોલ્ફ કલબે સૌથી વધુ હોટ ડોગની લાઈન તૈયાર કરવાનો રેકોડૅ બનાવ્યો છે. કલબરુમેમ્બરોઅે ૧૧૬૩ ફુટ લાંબી હોટ ડોગની ચેઈન બનાવી હતી અને જેપનીઝ કંપનીના ૧૧પ૭ ફૂટના રેકોડૅને પાર કરી દીધો હતો. ગોલ્ફ કલબમાં અમેરિકાના સ્વાતંય દિવસની ઉજવણી નિમિત્તે અા કાયૅક્રમ કરવામાં અાવ્યો હતો.


Advertisement