જસદણ અનાજ કિરાણ એસો. દ્વારા કેબીનેટ મંત્રી બાવળીયાનું સન્માન

09 July 2018 02:02 PM
Jasdan
  • જસદણ અનાજ કિરાણ એસો. દ્વારા
કેબીનેટ મંત્રી બાવળીયાનું સન્માન

Advertisement

જસદણ તા.7
જસદણ અનાજ કિરાણા એશોસીએશન દ્વારા પ્રમુખ ભુપતભાઈ પરીખની આગેવાનીમાં અમરપુર સંસ્થા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનું શાલ, પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચંદુભાઈ ગોટી, વિનુભાઈ છાયાણી, રમેશભાઈ ભલાણી, અલકેશભાઈ પરીખ, હેમલભાઈ બાબરીયા, અમરીશભાઈ ધ્રાફાણી, જીગ્નેશભાઈ બાબરીયા સાહિતાનાએ કુંવરજીભાઇ બાવળીયાનું સન્માન કર્યું હતું. સન્માન બાદ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વેપારીને લગતા કોઈ પણ પ્રશ્નનો હોય તો તેમને જણાવવા કહ્યું હતું.


Advertisement