બોટાદ જીલ્લાના ગામોમાં અાગામી તા.૧૬ થી ૧પ અોગસ્ટ સુધી રસીકરણ અભિયાન: લોકજાગૃતિના કાયૅક્રમો યોજાશે

09 July 2018 01:09 PM
Botad
  • બોટાદ જીલ્લાના ગામોમાં અાગામી તા.૧૬ થી ૧પ અોગસ્ટ સુધી રસીકરણ અભિયાન: લોકજાગૃતિના કાયૅક્રમો યોજાશે

Advertisement

મુખ્ય જીલ્લા અારોગ્ય અધિકારી ડો. જે.અો. માઢકના માગૅદશૅન નીચે બોટાદ જિલ્લાના ચાર તાલુકા બોટાદ, બરવાળા, ગઢડા અને રાણપુર તેમજ ૧૯૦ ગામડાઅોમા અંદાજીત ૧, ૬૪, પ૩પ, ૯ માસથી ૧પ વષૅના બાળકોને રસીકરણ કાયૅક્રમમાં તા.૧૬રુ૭ થી તા.૧પ/૮ સુધીમાં રસીકરણ અભિયાનમાં ૧૦૦% સિઘ્ધિ મેળવવા લોકરુજાગૃતિ માટે વાલી મીટીંગો, અાચાયાૅેની મીટીંગો ભીતસુત્રો ગામેગામ નોટીસ બોડૅ, બેનરો તેમજ પોસ્ટરો લવાવી લોકરુજાગૃતિ લાવવા અારોગ્ય વિભાગ ખૂબ જ જમહેમત ઉઠાવી રહયંુ છે. ગામેગામ સ્કુલોમાં જઈ વિધાથીૅઅોને માગૅદશૅન અાપી રહયા છે. અા અોરીરુરૂબેલા અભિયાનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર સુજીતકુમાર તેમજ જીલ્લા વિકાસ અધિકારી અાશિષકુમારના માગૅદશૅન નીચે શિક્ષણ વિભાગ, અાઈ.સી.ડી.અેસ. વિભાગ, અાઈ.અેમ.અે. સ્વૈચ્છિક સંસ્થાના સાથ સહકારથી અોરીરુરૂબેલા અભિયાન સફળ બનાવવા અારોગ્ય વિભાગના અેમ.પી.અેચ.ડબલ્યુ, અેફઅેચ.ડબલ્યુ., અાશા, અેમ.અો. અેમ./અેફ. સુપરવાઈઝર, પી.અેચ.સી. તાલુકા અને જિલ્લાનો તમામ સ્ટાફ જહેમત ઉઠાવી રહયો છે. અા કાયૅક્રમમાં કોણ ના ડો. ઉમેદ પટેલ ખૂબ જ જહેમત ઉઠાવી રહયા છે. પ્રજાજનોને જણાવવાનુ કે ૯ માસથી ૧પ વષૅના તમામ બાળકોને તેમના ગામમાં જે તારીખે રસીકરણ કાયૅક્રમ હોય ત્યારે સ્કુલે અને અાંગણવાડી કેન્દ્રમાં જઈ અા રસીકરણ અચૂક અને બિનચૂક કરવવુ. અોરી અને રૂબેલાની રસી વિનામુલ્યે અાપવામાં અાવશે. તેમ અંતમા જણાવાયંુ.


Advertisement