અમદાવાદમાં શેરી નાટક દ્વારા સ્વચ્છતા સંદેશ

05 July 2018 12:12 PM
Ahmedabad
  • અમદાવાદમાં શેરી નાટક દ્વારા સ્વચ્છતા સંદેશ

Advertisement

અમદાવાદના ૩પ જેટલા યુવક યુવતીઅો કે જે અો વ્યવસાયે ડોકટર, અેન્જિનીયર, કે ઉચ્ચ શિક્ષા માટે સ્થાઈ થયા છે. તેમણે ''કૃષ્ણ અેક પ્રેમી અેક પોઘ્ધા'' દિુ અંકી નાટક તૈયાર કયુૅ છે. નાટકને સફળ બનાવવા રોજ રાત્રે અમદાવાદની ખોળો અને અન્ય વિસ્તારોમાં જઈ સ્વચ્છતા અભિયાન, વ્યસન મુકિત અને નોટબંધી જેવા વિષયો અાધારીત શેરી નાટકો કરી પ્રજાને અાકષૅે છે અને પોતાના નાટકને નિહાળવા અાહવાન કરે છે. તરલ હવે સુંછા શું રાજપુત અતુલ અગ્રવાલ, તનીષ્ઠા, જગપાર ભરાડ સહીત ૩પ કલાકારોની મહેનત રંગ લાવી છે. (તસવીર: હિતેષ જોષીરુ જુનાગઢ)


Advertisement