મધુ શ્રીવાસ્તવ નવા જૂનીના મૂડમાં: સંદેશાઓ વાયરલ

04 July 2018 02:18 PM
Gujarat Politics
Advertisement

કુંવરજીભાઈ બાવળીયાની ભાજપમાં એન્ટ્રી તથા કેબીનેટ રેન્કથી પક્ષમાં જે વિવાદ સર્જાયો છે તે વચ્ચે વાઘોડીયાના ધારાસભ્ય શ્રી મધુ શ્રીવાસ્તવ આજે ગાંધીનગર આવી રહ્યા છે અને તેઓ કંઈક નવા જુની કરશે તેવા સોશ્યલ મીડીયાના સંદેશાથી જબરી અફડાતફડી વ્યાપી ગઈ છે.


Advertisement