રાણાવાવ પાલિકાના પ્રમુખ દ્વારા રાત્રી સફાઈ અભિયાન

30 June 2018 11:51 AM
Porbandar
  • રાણાવાવ પાલિકાના પ્રમુખ દ્વારા રાત્રી સફાઈ અભિયાન
  • રાણાવાવ પાલિકાના પ્રમુખ દ્વારા રાત્રી સફાઈ અભિયાન

Advertisement

રાણાવાવ: રાણાવાવ નગરપાલીકાના પ્રમુખ તથા સદસ્યો દ્વારા રાત્રીના સમયે નગરપાલિકા જુના બસ સ્ટેશનથી ન્યુ બસ સ્ટેશનના રોડ રસ્તા પર સફાઈ અભિયાન હાથ ધરવામા અાવેલ જેમા જે રાતના ૧.૩૦ વાગે પણ સફાઈ કામગીરી કરવામા અાવી હતી. જેથી જે વેપારી ભાઈઅોને દિવસના વેપાર કરવામા નડે નહી તે માટે ખુદ પ્રમુખ માથે રહીને સફાઈની કામગીરી કરાવી હતી. (તસવીર અને અહેવાલ: બી.બી. ઠકકર / રાણાવાવ)


Advertisement