પુત્રવધુના ત્રાસથી અાખા કુ ટું બે ઈચ્છ ા મૃત્યુની માંગ ક રી

25 June 2018 08:50 PM
Rajkot India
  • પુત્રવધુના ત્રાસથી અાખા કુ ટું બે ઈચ્છ ા મૃત્યુની માંગ ક રી

Advertisement

રામપુર: ઉતરપ્રદે શમાં અેક કુ ટું બઅે તેના પુત્રવધુના ત્રાસથી ઈચ્છ ા મૃત્યુની માંગ ક રી છ ે અને અા માટે મુખ્યમંત્રી યાેગી અાદ ીત્યનાથને પત્ર લખ્યાે છ ે. કુ ટું બના અરુણ નામના યુવકે સાેનમ નામની યુવતી સાથે લગ્ન ક યાૅ હતા અને ત્યારથી જ ઝઘડ ાે શરુ થયાે છ ે અને માથાભારે પુત્રવધુ અાત્મહત્યા ક રીને સમગ્ર કુ ટું બને ફસાવી દે વાની ધમક ી અાપે છ ે અને અા પ્રક ારના ત્રાસથી સમગ્ર કુ ટું બે સામુહિક ઈચ્છ ા મૃત્યુની માંગણી ક રી છ ે.


Advertisement