દુકાન તો પચાવી પાડી હવે દિકરીનું ઘર પચાવવા પુત્રના ધમપછાડા

18 June 2018 06:31 PM
Rajkot

જૈફ વયનાં બચુબાપા પેથીવાડીયાનો વસવસો

Advertisement

સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા બચુબાપાએ પોલીસ અને પત્રકારોને જણાવેલ કે તેમને સંતાનોમાં ચાર દિકરી અને એક પુત્ર છે. પુત્ર પરેશે અગાઉ ભૂપેન્દ્ર રોડ પરની ડિજીટલ ઓડીયો નામની દુકાન પચાવી પાડી છે. હાલ તેઓ પુત્રીના મકાનમાં રહે છે. હવે આ મકાન પણ કા કરી તેમને સોંપી દેવા પુત્ર પરેશ ઝગડા કરી રહ્યો છે. આ બનાવના જાણકારોમાં ચર્ચા જાગી છે.


Advertisement