પંચાયતોમાં નુકસાન રોકવા કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ : પ્રદેશ સ્તરે બેઠકોનો દોર

18 June 2018 04:21 PM
Gujarat

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અમદાવાદમાં

Advertisement

બુધવારે જિલ્લા તથા તાલુકા પંચાયતોના નવા સુકાનીઅોની ચૂંટણી યોજવાની છે તે પૂવેૅ નગરપાલિકાઅોનું પુનરાવતૅન રોકવા તથા કેટલીક પંચાયતોમાં કોંગ્રેસમાં બળવો થવાના ભણકારાની કોંગ્રેસ નેતાગીરી સ્તબ્ધ ની છે અને ડેમેજ કંટ્રોલ હાથ ધરવામાં અાવ્યું હોય તેમ ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ પહોંચ્યા છે. બપોરથી પ્રભારી પ્રદેશ પ્રમુખની અાગેવાનીમાં નિરીક્ષકો જિલ્લા પ્રભારીઅો સાથે બેઠકોનો દોર છે.


Advertisement