રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા 34 મો સદગુરૂ મેગા નેત્રયજ્ઞ યોજાયો

13 June 2018 06:52 PM
Rajkot
  • રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા 34 મો સદગુરૂ મેગા નેત્રયજ્ઞ યોજાયો

Advertisement

સ્વ. જમનાદાસ ધીરજલાલ કતિરાના સ્મરણાર્થે હસ્તે જયાગૌરી જમનાદાસ કતિરા: ભાવેશભાઇ જમનાદાસ કતિરા, નરેન્દ્રભાઇ જમનાદાસ કતિરા, દેવયાનીબેન કૌશિકકુમાર ગોટેચા, ભાવનાબેન સંજયભાઇ અનડા તથા કતિરા પરિવાર રાજકોટ તથા રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જીલ્લાને આંખના મોતીયા વિહીન કરવાના અશ્ર્વમેઘ સંકલ્પ પૈકી 34મો સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તા.10-6-18 રવિવારના રોજ યોજાયો હતો. જેમા ર61 દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદ્રષ્ટી પ્રાપ્ત કરેલ હતી.


Advertisement