કણાૅટકમાં વધુ અેક વિધાનસભા બેઠક જીતી લેતું કોંગ્રેસ

13 June 2018 06:20 PM
India
  • કણાૅટકમાં વધુ અેક વિધાનસભા બેઠક જીતી લેતું કોંગ્રેસ

Advertisement

બેંગ્લોર, તા. ૧૩ કણાૅટકમાં વધુ અેક પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ભાજપને પરાજિત કરીને વિધાનસભામાં પોતાના સભ્ય સંખ્યામાં અેકનો ઉમેરો કયોૅ છે. રાજયની બેંગ્લોરની જયનગર વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાણી હતી જેમાં અાજે કોંગ્રેસના સૌમ્યા રેડ્ડીઅે ભાજપના ઉમેદવાર બી.અેન.પ્રહલાદને ચાર હજારથી વધુ મતોઅે હરાવ્યા છે. અા ચૂંટણી ૧૧ જુને યોજાઈ હતી. રાજયમાં અાર.અાર.નગર પેટા ચૂંટણી જિત્યા બાદ કોંગ્રેસની વધુ અેક જીત છે રરર બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યા વધીને ૭૯ થઈ છે. અા બેઠક ભાજપ પાસે હતી તે કોંગ્રેસે છીનવી છે.


Advertisement