સોમનાથ ટ્રસ્ટના મંદિરોમાં અન્નકોટ દર્શન

13 June 2018 01:47 PM
Veraval
  • સોમનાથ ટ્રસ્ટના મંદિરોમાં અન્નકોટ દર્શન

Advertisement

જયેષ્ઠ અધિક રાધા પુરૂષોત્તમ માસ નિમિત્તે અન્નકોટ શ્રી રામમંદિર, ભાલકા મંદિર, શ્રી ગૌલોકધામ તીર્થમાં આવેલ ગીતા મંદિર તથા લક્ષ્મી નારાયણ મંદિર ખાતે યોજાશે. અન્નકોટના દર્શનનો સમય બપોરના 3:30 થી 7:15નો રહેશે. સર્વભક્તોએ દર્શનનો લાભ લેવા સોમનાથ ટ્રસ્ટ તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.


Advertisement