વિસાવદરમાં આર્ટ ઓફ લિવીંગીની શિબિર યોજાઇ

13 June 2018 01:44 PM
Veraval
  • વિસાવદરમાં આર્ટ ઓફ લિવીંગીની શિબિર યોજાઇ

Advertisement

વિસાવદર આર્ટ ઓફ લિવીંગ ટીમ દ્વારા ક્ષતિઆઇ ફાર્મ માડાવડ મુકામે યોજાયેલ જ્ઞાન-ધ્યાન અને સત્સંગના ત્રિવેણી સંગમમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ શકગા હતા. જેમાં વિસાવદર, માંડાવડ, રાવણી, જાબુંડા વગેરે ગાામના સિનયર આર્ટ ઓફ લિવીંગ ટીચર વિજય સાગરજી, ગોવિંદભાઇ કોટેચા અને તેમની ટીપ જુનાગઢ આર્ટ ઓફ લિવીંગ ટીચર જીજ્ઞેશભાઇ નિમ્બાર્ક તથા પ્રીયંકાબેન નિમ્બાર્ક તથા તાલાળાથી દિનેશભાઇની ટીમ સાથે અને વિસાવદર આર્ટ ઓફ લિવીંગ ટીચર કરણભાઇ વિકમા તથા કિશોરભાઇ રિબડીયા હાજર રહ્યા હતા.


Advertisement