વિસાવદરની વાજડીની સીમમાં દીપડો પકડાયો

13 June 2018 01:43 PM
Junagadh
  • વિસાવદરની વાજડીની સીમમાં દીપડો પકડાયો

Advertisement

વિસાવદર તાલુકાના વાજડી ગામે પ્રકાશભાઇ વલ્લભભાઇની વાડી આવેલ છે. જ્યારે પ્રકાશભાઇ પોતાની વાડીએ દીપડો નજરે પડતા વિસાવદર ફોરેસ્ટ ઓફિસને જાણ કરતા વન અધિકારી અને રેસકયુ ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને દીપડાને હાઇકયુલાઇઝરથી બેભાન કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. પાંજરે પુર્યો હતો.


Advertisement