જસદણ તાલુકા પંચાયતની ચૂંટણી લડવા દાવેદારો તૈયાર

13 June 2018 11:21 AM
Jasdan

પ્રમુખરુઉપપ્રમુખની પસંદગી માટે નિરીક્ષક સેન્સ લેશે

Advertisement

(હિતેષ ગોસ્વામી) જસદણ તા. ૧૩ જસદણ તાલુકા પંચાયતના પ્રમુખરુઉપપ્રમુખની ચૂંટણી અાગામી તા. ર૦ જુન બુધવારના રોજ જાહેર થતાં રાજકીય ગતિવિધિ તેજ બની છે. અા અંગે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીઅે તાલુકા પંચાયતના ચૂંટાયેલા દરેક સભ્યોને અેજન્ડા પાઠવી દીધા છ.ે જેમાં જણાવાયું છે કે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતા હેઠળ સામાન્ય પ્રમુખરુઉપપ્રમુખની ચૂંટણી તા. ર૦ જુનના રોજ સવારે ૧૧ કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાશે. અા અંગેના ફોમૅ ભરવાનો છેલ્લો દિવસ અાગામી તા. ૧૯ જુન અને બુધવાર છે જસદણ તાલુકા પંચાયતની વાત કરીઅે તો અઢી વષૅ પહેલા ચૂંટણી યોજાય હતી. જેમાં કુલ મળી રર સભ્યો ચૂંટાયા હતાં. જેમાં કોંગે્રસનારુ૧૯ અને ભાજપના ફકતરુ૩ સભ્યો ચૂંટાયા હતા. સ્થાનિક રાજકીય સુત્રોમાં થતી ચચાૅ મુજબ વિધાનસભાની બેઠક પર ઈતર સમાજના મતદારોનંુ પ્રભુત્વ છે ત્યારે કોઈ સભ્યોની પ્રમુખ બનાવશે જાે કે રાજકારણમાં અનેક તામતથી પદ પણ ફરી જાય તેવંુ નગરપાલિકામાં જસદણવાસીઅોઅે અનુભવ કયોૅ છે ત્યારે અા ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિ તેજ બની છે.


Advertisement