1પ ઓગસ્ટે અક્ષયકુમારની બેમાંથી એક પણ ફિલ્મ રિલીઝ નહીં થાય ? અક્ષ

12 June 2018 12:13 PM
Entertainment
  • 1પ ઓગસ્ટે અક્ષયકુમારની બેમાંથી
એક પણ ફિલ્મ રિલીઝ નહીં થાય ?
અક્ષ

Advertisement

અક્ષયકુમારની ‘ર.0’ બાદ હવે ‘ગોલ્ડ’ની પણ રિલીઝ લંબાવવામા આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. ‘ર.0’ના ગ્રાફિકસને કારણે એને 1પ ઓગસ્ટની જગ્યાએ હવે ર019માં રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી હતી. જો કે 1પ ઓગસ્ટે અક્ષયની બે ફિલ્મો રિલીઝ થઇ રહી હતી જેમાંની એક ‘ગોલ્ડ’ છે. અક્ષયની 1પ ઓગસ્ટ અને ર6 જાન્યુઆરીના સમય દરમ્યાન મોટા ભાગે એક ફિલ્મ રીલીઝ થતી જ હોય છેે, પરંતુ આ વર્ષે એક પણ ફિલ્મ રીલીઝ નહીં થાય એવું લાગી રહયુ છે. અક્ષયને ‘ગોલ્ડ’ના કેટલાંક દ્દશ્યો પસંદ નથી. આવ્યા એવી ચર્ચા ચાલી રહી છે. તે હાલમા મુંબઇમા ‘ગોલ્ડ’નું શુટીંગ કરતો જોવા મળ્યો હતો. આ ફિલ્મના શુટીંગ અને એડિટિંગમાં વધુ સમય લાગશે એવું લાગી રહયું હોવાથી 1પ ઓગસ્ટે અક્ષયકુમારની એક પણ ફિલ્મ રીલીઝ નહીં થાય એવી ચર્ચા છે.


Advertisement