રાજકોટ જિલ્લા ખેડૂત સમાજ કાળા વાવટા કૂ૨કાવીને કરશે વિરોધ

08 June 2018 11:06 PM
Rajkot Gujarat
  • રાજકોટ જિલ્લા ખેડૂત સમાજ કાળા વાવટા કૂ૨કાવીને કરશે વિરોધ

કૃષિમંત્રી રાધા મોહન સિંહ અને ૨વિના ટંડનાની વિરુદ્ધ ખેડૂતોની ઉગ્ર પ્રતિક્રિયા

Advertisement

દેશના ખેડૂતો પોતાનો હક માંગવા શાંતીપ્રિય રીતે આંદોલન કરી ૨હયા છે ત્યારે ભા૨ત જેવા કૃષિપ્રધાન દેશના કૃષિમંત્રી તથા જેને અનાજ પક્વતા ખેડૂતોની ગરીબાઈનો લેશમાત્ર ખ્યાલ નથી, તેવા વ્યક્તિઓએ જગતના તાત વિશે અપમાન જનક નિવેદનો દેવો માટે સમગ્ર દેશના ખેડૂતોની જાહે૨માં માફી માંગવી જોઈએ એવી માંગ ખેડૂત સમાજ રાજકોટ જિલ્લા પ્રમુખ ચેતન ગઢીયાએ કરી છે.ચેતન ગઢીયાએ જણાવેલ કે જયારે પણ કૃષિપ્રધાન તથા ૨વિના ટંડનાની રાજકોટ જિલ્લામાં પ્રવેશ ક૨શે ત્યારે સમગ્ર રાજકોટ જિલ્લા ખેડૂત સમાજ કાળા વાવટા કૂ૨કાવીને તેમનો ઉગ્ર વિરોધ ક૨શે.

સમગ્ર ગુજરાત ખેડૂત સમાજ જિલ્લા પ્રમુખો દ્રારા એવી માંગણી ઉઠેલ છે કે, સમગ્ર ગુજરાતના ખેડૂતો પોતાના હક અને સ૨કા૨ની નીતી સામે, આવા પ્રજા


Advertisement