એક વાર ચાર્જ કર્યા બાદ 300 કિલોમીટર દોડે એવી ઇલેકિટ્રક કાર બે વર્ષમાં આવશે

28 May 2018 02:37 PM
Technology
  • એક વાર ચાર્જ કર્યા બાદ 300 કિલોમીટર દોડે એવી ઇલેકિટ્રક કાર બે વર્ષમાં આવશે

Advertisement

જપાનની હોન્ડા કાર કંપની હાલમાં એવી ઇલેકટ્રીક કાર તૈયાર કરી રહી છે જે એક વાર ચાર્જ કર્યા બાદ 300 કિલોમીટરનો પ્રવાસ કરી શકે. 2020 સુધીમાં આ કાર તૈયાર થઇ જશે. હાલમાં ઇલેકટ્રીક કારમાં જે બેટરી વાપરવામાં આવે છે એ જપાનમાં બનેલી હોય છે પણ ચીનમાં એમ્પેરેકટ ટેકનોલોજીથી બનેલી બેટરી તૈયાર કરવામાં આવી છે. આ બેટરી વજનમાં હલકી છે અને લાંબો સમય ચાલે છે. ચીન સરકાર આ બેટરીની ખરીદી પર ઇન્સેન્ટિવ પણ આપી શકે એવી શકયતા છે. હોન્ડા કંપનીએ કલેરીટી નામની એક કાર બજારમાં મૂકી છે જેની કિંમત 24,000 ડોલર (આશરે 16.36 લાખ રૂપિયા) છે.


Advertisement