ખેડુતોને છેતરવાનું સરકાર બંધ કરે ! મગફળીનાં પોષણક્ષમ ભાવો આપવા માંગ

24 May 2018 12:43 PM
Gondal
Advertisement

(જયસ્વાલ ન્યુઝ પેપર)
ગોંડલ તા.24
ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં રૂપિયા છસ્સો કરોડના બદલે થશે બે હજાર કરોડનું નુકશાન ખેડુતોને મણ દીઠ રૂા.150/- બોનસ ચુકવ્યું હોત તો પણ છસ્સો કરોડ જ ખર્ચ થાત સવા ચાર કરોડ મણ ખરીદ કરેલ મગફળીનના જેતે ખેડુતને બજાર ભાવે નાણાં આપવાનો સરકારનો ઇરાદો હોત તો ભાવ ફેરના રૂા.150/- મણ દીઠ બોનસ આપી દેવામાં આવ્યું હોત તો પણ છસ્સો કરોડની આસપાસના ખર્ચમાં સહાયમાં સરકારને તમામ વહીવટ પુરો થઇ જાત.
સરકારને મગફળીની મજુરી ભાડુ માર્કેટ શેષ બારદાન ટ્રાન્સપોર્ટેન કમીશનના ખર્ચમાં જ સહાય ચુકવાય તેમ હાલને સરકારને મગફળી ખરીદી કરવા માટે રૂપિયા ચાર હજાર કરોડનું રોકાણ પણ કરવું
પડયું છે.
જેની સામે ખેડુતોને માત્ર બોનસ ચુકવી દેવામાં આવ્યું હોત તો પણ છસ્સો કરોડમાં સરકારને ખર્ચ થાય તેમ હતો. સરકાર ખેડુતોના નામે ખોટી પ્રસિધ્ધી
મેળવે છે.
પણ હકીકતો એ જે છે ભાજપ ઉપર આર્થિક બોજો વધી ગયો હજુ ઘણા ખરા ખેડુતોને કરોડો રૂપિયાનું ચુકવણું બાકી છે. અને વધુમાં આગ પે આગ ગોંડલ મગફળીના ગોઢાઉનની આગની સાહી હજી સુકાણી નથી ત્યાં શાપર વેરાવળના ગોડાઉનમાં માંડવી સળગાવાના નામે ભ્રષ્ટાચાર અને ખેડુતોને માત્ર આસવાશન આપવામાં આવે છે.
ભાજપ સરકાર છેલ્લ બે વર્ષથી ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે મગફળી ખરીદે છે પણ ખરીદમાં તેના મળતીયાઓને કરોડપતિ બનાવવાનો ઇરાદો હોય સરકાર ગુજરાતના ખેડુતોને અને ગુજરાતની સાળા છ કરોડની જનતાને અચ્છે દીનના વાયદા બતાવવાનું બંધ કરે એવું રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિતનના પ્રવકતા ભાવેશ ભાસા સરકારને પત્ર પાઠવી જણાવે છે.


Advertisement