હેરાફેરીની ત્રિપુટી ફરી સાથે જોવા મળશે હેરાફેરીરુ૩માં

24 May 2018 10:57 AM
Entertainment
  • હેરાફેરીની ત્રિપુટી ફરી સાથે જોવા મળશે હેરાફેરીરુ૩માં

Advertisement

'હેરાફેરી' સિરીઝની ત્રીજી ફિલ્મ 'હેરાફેરીરુ૩'માં અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ જોવા મળશે અેવી ચચાૅ ચાલી રહી છે. 'હેરાફેરી'ને પ્રિયદશૅને અને 'ફિર હેરાફેરી'ને નીરજ વોરાઅે ડિરેકટ કરી હતી. અા ફિલ્મના ત્રીજા પાટૅને અક્ષયકુમારે ઠુકરાવી દીધો હતો. પરંતુ હવે તે અા ફિલ્મમાં જોવા મળશે અેવી ચચાૅ ચાલી રહી છે. નીરજ વોરાના મૃત્યુ બાદ હવે અા ત્રીજા પાટૅને ઈન્દરકુમાર ડિરેકટ કરશે અેવી ચચાૅ ચાલી રહી છે. ફિલ્મનું શુટીંગ ર૦૧૮ના ડિસેમ્બરથી લઈને ર૦૧૯ના ફેબ્રુઅારી વચ્ચે શરૂથી અંત સુધીનું કરવામાં અાવશે.


Advertisement