અનાનસ છે તમારા માટે લાભકારક

23 May 2018 01:12 PM
Health
  • અનાનસ છે તમારા માટે લાભકારક

Advertisement

અનાનસ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે રસીલુ અને સ્વાદમાં ખાટુ-મીઠુ હોય છે. જેના શરીરમાં રકતની ખામી હોય છે તેના માટે અનાનસનું કનિદૈ લાકિઅ જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે.
તેમાં થાયમિન, વિટામીન એ, કેલ્શિયમ, પોટેશીયમ, વિટામીન સી, ફાઈબર, એન્ટી-ઓકિસડેન્ટ, ફોસ્ફરસના ગુણ ભરપૂર માત્રામાં કનિદૈ લાકિઅ હોય છે. જે અકિલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જાણી લો અનાનસ તમારા માટે કેટલુ ફાયદાકારક છે. અનાનસમાં વિટામીન એ અને બીટા કેરોટીન કનિદૈ લાકિઅ હોય છે. જે આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે અને આંખોની રોશની વધારે છે. અનાનસમાં અકીલા વિટામીન સીના ગુણ હોય છે.
જે રોગપ્રતિકારક શકિત કનિદૈ લાકિઅ વધારે છે. જે તમને શરદી-ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓથી બચાવે છે. આજકાલ મોટા ભાગના લોકો ચરબીના સમસ્યાથી હેરાન હોય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા કનિદૈ લાકિઅ માટે અનાનસ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઓછી કેલેરી અને ફેટની માત્રા નહિવત હોય છે. તેથી વજન સરળતાથી ઓછો થાય છે.


Advertisement