ગરમીમાં ફલોરલ પ્રિન્ટવાળા ડ્રેસ લાવશે પર્સનાલીટીમાં ફેશનનો તડકો

23 May 2018 01:08 PM
Woman
  • ગરમીમાં ફલોરલ પ્રિન્ટવાળા ડ્રેસ લાવશે પર્સનાલીટીમાં ફેશનનો તડકો

Advertisement

આ ઉનાળામાં ફલોરલ ડ્રેસ (ફૂલોની પ્રિન્ટવાળા ડ્રેસ)ની ખૂબ ફેશન છે. તેને અન્ય ફેશનેબલ કપડા સાથે મિકસ કરીને પણ પહેરી શકાય છે. પરંતુ, તેનુ યોગ્ય સંયોજન કરવુ કનિદૈ લાકિઅ ખૂબ જ જરૂરી છે. મેટ્રોલ સૂઝ લીમીટેડ (ઈ-કોમર્સ, માર્કેટીંગ)ની ઉપાધ્યક્ષ અલિશા મલિક અને કેરેટલેનની પ્રાદન્યા મ્હાસ્કેએ ગરમીઓમાં ફલોરલ લૂક કનિદૈ લાકિઅ અપનાવી આકર્ષક અકિલા દેખાવા માટે આ ઉપાય જણાવ્યા છે.  ફલોરલ પ્રિન્ટ માટે આછા કલરના કપડાની પસંદગી કરવી. જેથી ફલાવર પ્રિન્ટ સુંદર રીતે દેખાય. કનિદૈ લાકિઅ તેનાથી તમને સ્માર્ટ લુક મળશે.  ફલાવર ડ્રેસ સાથે રગ્ડ અથવા કુલ ડેનિમ જેકેટ પહેરીને અકીલા તમે અલગ લુક મેળવી શકો છો.  કોઈ પણ કપડા સાથે ફલોરલ કનિદૈ લાકિઅ પ્રિન્ટ વાળા ડ્રેસને સારો લુક આપવા માટે શ્રેષ્ઠ ઉપાય ફલોરલ સૂઝ છે. ફલોરલ સૂઝ સાથે તમે તમારા કપડા, મેકઅપ અને હેરસ્ટાઈલ સિમ્પલ રાખી શકો છો.  ફલોરલ કનિદૈ લાકિઅ જ્વેલરી સદાબહાર છે અને હંમેશા ફેશનમાં રહી છે. આ ગરમીના મોસમમાં આછા રંગની ફલોરલ જ્વેલરી સાથેનું સંયોજનનું ચલણ છે.


Advertisement