રાજકોટ રેલ્વે સુરક્ષા વિભાગ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ

22 May 2018 07:07 PM
Rajkot
  • રાજકોટ રેલ્વે સુરક્ષા વિભાગ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ

Advertisement

રાજકોટ રેલ્વે સુરક્ષા વિભાગ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ જેમાં ક્રિકેટ પ્રશિક્ષણના બાળકોને રોડ સેફટી અને માનવ રહીત ફાટક આળગતી વખતે કેવી સાવધાની રાખવી તે બાબતે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધિકારી અખીલેશકુમાર સિંન્હા, સત્યવીરસિંહ યાદવ, બી.કે. સિંહ ઉપસ્થિત રહ્યા હતા. બાળકો અને પરિવારજનોને વિડીયો પ્રોજેકટ મારફત સુરક્ષા બાબતની જાણકારી આપવામાં આવી હતી.


Advertisement