બિહારના ધાસચારા કરતા પણ ગુજરાતમાં ગૌચર જમીન વેચી નાખવાનું મસમોટુ કૌભાંડ

22 May 2018 05:25 PM
Gujarat

વિપક્ષી નેતા પરેશ ધાનાણીનો આરોપ: ગુ્રપના નામે મત મેળવીને ગૌમાતાને જ ભુખે મારે છે

Advertisement

ગાંધીનગર તા.રર
છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકારે રાજ્યમાં પડતર ખરાબો અને ગૌચરની જમીનનો ઉદ્યોગકારોને વેચી મારી હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કરે છે આજે પત્રકાર પરિષદમાં પરેશ ધાનાણીએ સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે તે છેલ્લા બાવીસ વર્ષથી ગાયના નામે રાજકીય રોટલા શેકી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસન કરે છે પરંતુ આજે ગાયોને પૂરતા પ્રમાણમાં પાણી અને ઘાસ આપવામાં નિષ્ફળ નીવડી છે બજારમાં એકરૂપ 1.90 પૈસા લીલું અને તાજું ઘાસ મળે છે ત્યારે આ જ સમયે અગાઉ સો રૂપિયાની પદ્ધતિ ખરીદેલું મોહુવા આપવાની સબસીડી ની જાહેરાત ખોટી સાબિત થઇ રહી છે આ ઉપરાંત સત્તાપક્ષ અને સરકાર ઉપર પ્રહાર કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે બિહારમાં લાલુ યાદવના ઘાસચારા કાર્ડ કરતા ગુજરાતનું ગાય કાંડ મોટું છે કારણકે આજે હજારો ગામ ગૌચર વિહોણા થઈ ગયા છે તો બીજી તરફ સચિન સંસ્થાઓ કામ કરતી હોવા છતાં સરકાર ની અપાતી સહાય ના અભાવે આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે 491 કરોડ 55 લાખ 89 હજાર 385.49 ચોરસ મીટર જમીન ઉદ્યોગકારોને આ ભાજપની સરકારે વેચી મારી છે આ જમીન ગામડાની પડતી ખરાબો અને ગૌચરની છે બીજી તરફ મગફળી આગ કાંડ અંગે પણ સરકારને ચેતવણી આપી હતી કે અમે અગાઉ હાઇકોર્ટ ના સીટિંગ જજ દ્વારા આ તપાસ થાય તેવી માંગણી સરકારી ઠુકરાવી છે પરંતુ અમે અમારી માગણી વળગી રહીએ છીએ જોકે આ મગફળી કાંડની નિષ્પક્ષ તપાસ નહીં થાય તો અમે આવનાર દિવસોમાં આ મુદ્દાને લઈને પ્રજા સમક્ષ જઈશું અને ભાજપના કરતૂતોને ઉજાગર કરીશું અન્ય પ્રશ્ર્નના ઉત્તરમાં પરેશ ધાનાણી સ્પષ્ટ જણાવ્યું હતું કે ગોંડલ ગાંધીધામ હાપા રાજકોટ યાર્ડ અને શાપરમાં લાગેલી આગ માં કેટલા કરોડની મગફળી બળી ગઈ તેનો સાચો આંકડો કેમ આપવા માંગતી નથી આ આંકડો સરકાર કેમ છુપાવે છે આ તબક્કે ચર્ચાસ્પદ એવા બશભિંજ્ઞશક્ષ મામલે પણ વિપક્ષી નેતાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે બશભિંજ્ઞશક્ષ મામલે થઈ રહેલી તપાસ એજન્સીઓની વિશ્ર્વસનીયતા પર પ્રશ્ર્નાર્થ ઊભો ન થાય તેની તકેદારી સરકારી રાખવી પડશે. અને આમાં જો કોઈ મોટા માથા સંડોવાયા હશે અને તેને સરકાર બચાવશે તો નછૂટકે કોંગ્રેસ અને પ્રજા સાથે મળી ષવફહફસ આંદોલન કરશે તેવી ચેતવણી પણ સરકારને આપી હતી.


Advertisement