રાજકોટના ૪, સૌરાષ્ટ્રના ૯ અને રાજયના ર૪ ટાઉન પ્લાનિંગ અોફિસરોની બદલીઅો

21 May 2018 12:32 PM
Rajkot Saurashtra

રાજકોટના ચૌહાણ, કોરડીયા, બી.બી.જોષીની બદલી; પી.અેમ.ચૌહાણને રૂડામાં ફરજ સોંપાઈ

Advertisement

રાજકોટ, તા. ર૧ રાજકોટ શહેર તથા રૂડાના ૪, સૌરાષ્ટ્રના ૯ અને રાજયના ર૪ સીનીયર ટાઉન પ્લાનીંગ અોફિસરોની રાજયના શહેરી વિકાસ વિભાગે બદલીના હુકમો કયાૅ હોવાનું જાણવા મળેલ છે. રાજકોટના રૂડામાં ફરજ બજાવતા અાર.બી.કોરડીયાને ભાવનગર મુકવામાં અાવ્યા છે. રાજયના શહેરી વિકાસ ખાતાઅે ર૪ જેટલા સિનિયર ટી.પી.અો.ની કરેલી બદલીના હુકમોમાં અેમ.અેચ. યાજ્ઞિકને અંબાજીથી ભાવનગર ભાડામાં, વી.ડી.મકવાણાને સુરેન્દ્રનગર શહેરી સતામંડળમાંથી ગાંધીનગર, બી.અેસ.ચૌહાણને રાજકોટથી જુનાગઢ, અેસ.જે.પટેલને સુરેન્દ્રનગરથી અમદાવાદ, અેલ.અાર.શેઠને રાજકોટથી ગોંડલ, પી.અેમ.ચૌહાણને ભાવનગરથી રાજકોટના રૂડામાં, અેન.અેન.વાસાણીને ખંભાળીયાથી રાજકોટ ટી.પી.અો.રુ૧માં, બી.બી.જોષીને હિંમતનગરથી રાજકોટ શાખા કચેરીમાં, ડી.કે.ભુવાને ભાવનગરથી રાજકોટ અેકમરુ૩માં અાર.પી.કોરડીયાને રાજકોટમાં રૂડામાંથી ભાવનગર મુકવામાં અાવ્યા છે. અા ઉપરાંત કે.જે.સિંધિને અલંગથી સુરત, અેસ.અાર.પટેલને અરવલ્લીથી વડોદરા, પી.કે.શાહને ભરૂચથી અમદાવાદ, જી.અેમ.પટેલને અાણંદથી વડોદરા, વી.અાર.જોષીને મહેસાણાથી ગાંધીનગર, કે.બી.પટેલિયાને વડોદરાથી સુરત, અાર.ડી.પટેલને વડોદરાથી સુરત અેકમરુ૯ ખાતે મુકવામાં અાવ્યા છે. દરમ્યાન ડી.જી.રાઠોડને વડોદરાથી સુરત અેકસરુ૩, અેલ.અાર.શેઠને રાજકોટથી ગોંડલ, અે.ડી.દંડવતેને વલસાડથી ભરૂચ, પી.અે.શાહને વડોદરાથી સુપ્ત, અાર.અેમ.પ્રજાપતિને ગાંધીનગરથી અમદાવાદ, શ્રીમતી દિપ્તીબેન પરીખને ગાંધીનગરથી મહેસાણા, પી.વી.ચિતલીયાને અમદાવાદથી અલંગ તથા પી.અેસ.ગિલેટવાળાને અમદાવાદથી હિંમતનગરના હવાલે કરવામાં અાવ્યો છે. રાજયરુસરકારના શહેરીરુવિકાસ વિભાગ દ્વારા હજુ પણ કેટલાંક ટી.પી.અો.ની બદલીઅોના હુકમો કરવામાં અાવે તેવા સંકતો મળ્યા છે.


Advertisement