રાજકોટના સાધુવાસવાણી રોડ પર રુદ્ર મોબાઈલ એસેસરીઝ ની દુકાન આગ લાગી હતી

21 May 2018 12:06 PM
Video

Advertisement

3 ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી સતત 45 મિનિટ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ
શોટ સર્કિટ થયા હોવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યુ છે


Advertisement