યેદીયુરપ્પાઅે પોતાનો જ રેકોડૅ તોડયો : પપ કલાકના મુખ્યમંત્રી બન્યા

19 May 2018 04:27 PM
India Politics
  • યેદીયુરપ્પાઅે પોતાનો જ રેકોડૅ તોડયો : પપ કલાકના મુખ્યમંત્રી બન્યા

Advertisement

કણાૅટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પા મુખ્યમંત્રી પદના શપથ લીધાના જ પપ કલાકમાં રાજીનામુ અાપવું પડયું હતું. સુપ્રિમ કોટૅના અાદેશ બાદ અાજે કણાૅટક વિધાનસભામાં ફલોર ટેસ્ટ યોજાવાની હતી જેમાં ભાજપ તથા કોંગ્રેસરુજેડીયુ(અેસ)ના ગઠબંધન બહુમતી પુરવાર કરવાની હતી પણ તે પૂવેૅ જ બહુમતી ન મળતા યેદીયુરપ્પાઅે રાજીનામુ અાપ્યું હતું. અા પહેલા ર૦૦૭માં યેદીયુરપ્પા ૭ દિવસના મુખ્યમંત્રી બન્યા હતા. જયારે તેઅોઅે ૧ર નવેમ્બરથી ૧૯ નવેમ્બર સુધી મુખ્યમંત્રીપદ પર રહયા હતા. ઉલ્લેખનીય અે છે કે ત્યારે તેઅોઅે કુમારસ્વામી બાદ મુખ્યમંત્રી બન્યા હતા અને અા વખતે કુમારસ્વામી યેદીયુરપ્પા બાદ મુખ્યમંત્રી બનશે. રર વષૅ પહેલા અટલ બિહારી બાજપાઈ પણ ૧૩ દિવસના પ્રધાનમંત્રી બન્યા હતા.


Advertisement