પ્રોડયુસરે ૧૦૦ કરોડનો બિઝનેસ કરતી ફિલ્મ બનાવવી હોય તો તેઅો મારી જગ્યાઅે દીપિકા પાદુકોણને પસંદ કરી શકે છે : રિચા ચઢઢા

16 May 2018 03:46 PM
Entertainment
  • પ્રોડયુસરે ૧૦૦ કરોડનો બિઝનેસ કરતી ફિલ્મ બનાવવી હોય તો તેઅો મારી જગ્યાઅે દીપિકા પાદુકોણને પસંદ કરી શકે છે : રિચા ચઢઢા

Advertisement

રિચા ચઢઢાનું કહેવું છે કે તે બોલીવુડમાં પૈસા કમાવા માટે નથી અાવી. રિચાઅે ર૪ વષૅની ઉંમરે 'ગેન્ગ્સ અોફ વાસેપુર'માં નવાઝુદીન સિદીકીની મમ્મીનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ રિચાઅે 'કુકરે' અને 'મસાન'માં કામ કયુૅ હતું. રિચા તેને સ્ક્રીન પર કેટલો સમય મળી રહયો છે અે જોવા કરતાં તેને અેકટીંગ કરવાનો કેટલો ચાન્સ મળશે અેના પર વધુ ઘ્યાન અાપે છે. 'કુકરે' રિચાઅે ફરહાન અખ્તર અને રિતેશ રિધવાણી સાથે કામ કયુૅ છે. અા ફિલ્મને બાદ કરતાં રિચાને લીડ રોલ માટે કોઈ કોમશિૅયલ ફિલ્મમેકર અોફર નથી કરતું. અા વિશે પૂછતાં રિચાઅે કહયું હતું કે પ્રોડયુસરે ૧૦૦ કરોડનો બિઝનેસ કરતી ફિલ્મ બનાવવી હોય તો તેઅો દીપિકા પાદુકોણને પસંદ કરી શકે છે અને અે પ્રોફેશનલ રીઝન છે. અા બધી બાબતોથી મને કોઈ પ્રોબ્લેમ નથી. હું અહીં પૈસા બનાવવા માટે અાવી. હું જે પણ ફિલ્મ કરું છું અેના દ્વારા હું અેક છાપ છોડવા માંગુ છું. ફકત 'સરબજિત'માં મારો દુરુપયોગ થયો હતો અેવું મને લાગે છે. અા ફિલ્મને પસંદ કરવાનો મને અફસોસ છે. પરંતુ 'ગોલિયોં કી રાસલીલા રામલીલા' મારા માટે અદભુત અનુભવ રહયો હતો. અા ફિલ્મમાં સારું પાત્ર ખુબ જ સારું હતું. જયાં સુધી મારી પાસે મારી પસંદગીની ફિલ્મો કરવાની સ્વતંત્રતા હશે ત્યાં સુધી હું કવોલિટીને પસંદ કરીશ.


Advertisement