ઉપલેટાના બડાબજરંગ રામ મંદિર ખાતે પ્રવેશદ્વારનું લોકાપૅણ

16 May 2018 01:12 PM
Dhoraji
  • ઉપલેટાના બડાબજરંગ રામ મંદિર ખાતે પ્રવેશદ્વારનું લોકાપૅણ

Advertisement

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૧૬ અહિંના બડાબજરંગ રોડ પર અાવેલ ૮૭ વષૅ જુના અૈતીહાસીક પૌરાણીક રામમંદિરના અાધુનીક નુતન પ્રવેશ દ્વારને ત્રિવેદી પરિવારના અાથિૅક સહયોગ દ્વારા સ્વ.ખચેૅ બનાવી અાપેલુ જેનું લોકાપૅણ પુવૅ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, નગરપાલિકાના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, રણુભા જાડેજા, ધવલ માકડીયા સહિતના મંદિરના સેવકો અાગેવનો વિગેરેની વિશાળ હાજરીમાં ત્રિવેદી પરિવાર દ્વારા સ્વ. વસંતબેન શંકર ત્રિવેદીના નામકરણના અાધુનીક પ્રવેશ દ્વારનું લોકાપૅણ કરી ખુલ્લો મુકવામાં અાવેલ. અા મંદિરે શનિવાર અને રવિવાર બે દિવસ ધામિૅક મેળાવળા જેવો માહોલ સજાૅય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિવેદી પરિવારના જયેશભાઈ ત્રિવેદી છેલ્લા ર૦ વષૅની નગરપાલિકાની ચુંટણીમાં ચંુટાઈ અાવે છે. અને તેમના ભાઈ રાજેશભાઈ ત્રિવેદી અને જયેશભાઈ ત્રિવેદી દ્વારા શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઅો થતી રહે છે.


Advertisement