ગોંડલમાં લાયન્સ કલબ દ્વારા જરૂરીયાતમંદોને ચપલ વિતરણ

16 May 2018 01:11 PM
Gondal
  • ગોંડલમાં લાયન્સ કલબ દ્વારા  જરૂરીયાતમંદોને ચપલ વિતરણ

Advertisement

ગોંડલ તા.૧૬ લાયન્સ કલબ અોફ ગોંડલ દ્વારા તાજેતરમાં ચપલ વિતરણનો કેમ્પ યોજવામંા અાવેલ હતો. ગોંડલ લાયન્સ કલબ દ્વારા ઉનાળાના તાપમા ખુલ્લા પગે ચાલતા ગરીબ માણસોને ગંંુદાળા દરવાજા પાસે ત્થા અાશાપુરા ચાંકળી પાસે ઝડપપતી વિસ્તારમા ર૦૦ વ્યકિતને ચપલ વિતરણ કરેલ હતા. અા કેમ્પના અાથીૅક સહયોગ ગોંડલના ઉધોગપતિ ધનસુખભાઈ નદાણીયા (રવિઅાંઈલ મીલ) તરફથી મળેલ હતો. અા કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબ પ્રમુખ લા. ગિરધરભાઈ રૈયાણી તથા પોપટભાઈ મનસુખભાઈ ભાયલાલભાઈ અશોકભાઈ કિરીટ વગેરેઅે જહેમત ઉઠાવી હતી.


Advertisement