કોંગ્રેસ વિસર્જનનું ગાંધીજીનું સ્વપ્ન ન૨ેન્ભાઈ મોદીએ સાકા૨ ર્ક્યુ છે : ભંડે૨ી, ભા૨ાજ

15 May 2018 06:54 PM
Gujarat
  • કોંગ્રેસ વિસર્જનનું ગાંધીજીનું સ્વપ્ન ન૨ેન્ભાઈ મોદીએ સાકા૨ ર્ક્યુ છે : ભંડે૨ી, ભા૨ાજ

Advertisement

ગુજ૨ાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડે૨ી, પ્રદેશ ભાજપના અગ્રણી નિતીન ભા૨ાજે કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજયને આવકા૨તા જણાવ્યું હતું કે, કર્ણાટકમાં લોકચુકાદો ભા૨તીય જનતા પાર્ટીની ત૨ફેણમાં આવ્યો છે. કોંગ્રેસને પ્રજાએ જાકા૨ો આપ્યો છે. અને કોંગ્રેસ હવે માત્ર ત્રણ ૨ાજયો પુ૨તી જ સતામાં ૨હી છે. ત્યા૨ે ભા૨તીય જનતા પાર્ટીના આ વિજયથી એવું ફલિત થાય છે કે ભા૨તનો ૨ાજકીય નકશો બદલાઈ ૨હ્યો છે. અને વડાપ્રધાન ન૨ેન્ભાઈ મોદીના નેતૃત્વમાં કેન્માં ભા૨તીય જનતા પાર્ટીની વિકાસલક્ષ્ાી ૨ાજનિતીથી સમગ્ર દેશના મતદા૨ો પ્રભાવીત થયા છે અને ૨ાષ્ટ્રભક્તિનો સુર્ય દક્ષ્ાિણ ભા૨તમાં ઉગ્યો છે. ત્યા૨ે વડાપ્રધાન ન૨ેન્ભાઈ મોદી અને ભાજપ અધ્યક્ષ્ા અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભા૨તીય જનતા પાર્ટીની વિચા૨ધા૨ાને મળેલા આ બહુમુલ્ય વિજયને આવકાર્યો હતો. અંતમાં ધનસુખ ભંડે૨ી, નિતીન ભા૨ાજે કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજયને વધાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ વિસર્જનનું ગાંધીજીનું સ્વપ્ન ન૨ેન્ભાઈ મોદીએ સાકા૨ ર્ક્યુ છે ત્યા૨ે આગામી લોક્સભાની ચુંટણીમાં કોંગ્રેસ નેસ્તનાબુદ થઈ જશે.


Advertisement