જસદણમાં નદી ઉડી ઉતારવાનાં કામનો પ્રારંભ

14 May 2018 03:27 PM
Jasdan
  • જસદણમાં નદી ઉડી ઉતારવાનાં કામનો પ્રારંભ

૪૦ વષૅ બાદ પ્રથમ વખત ખોદાણ શરૂ થતા અાનંદ

Advertisement

(હિતેષ ગોસાઈ) જસદણ તા. ૧ર જસદણની ભાદર નદીમાં કચરો અને બાવળ અેટલી હદે છવાયાં હતા. તે દુર કરવા માટે અાજે નગરપાલિકાઅે પ્રયાસ હાથ ધરતાં, શહેરીજનોમાં અાનંદની લાગણી છવાઈ છ.ે અા ભાદર નદી હાલ છીછરી થઈ ગઈ છે. અંદાજે ૪૦ વષૅ પહેલા ખોદાણ કરવામાં અાવેલ હતું. પણ ત્યારબાદ ëડાઈ વધારવા ખોદાણ થયેલ નથી. સરકાર ગામે ગામ પાણીની સંગ્રહ શકિત વધારવા યોજના લાવી છે. ત્યારે ભાદર નદીની ëડાઈ વધારવા ખોદાણ કરવા લોકોમાં માંગણી ઉઠવા પામી છે. રુ હુસામુદીન કપાસી (જસદણ)


Advertisement