વાઈબ્રન્ટ ગુજરાત ર૦૧૯માં રોકાણ સાથે વેપારને પણ મહત્વ

12 May 2018 02:28 PM
Ahmedabad Gujarat
  • વાઈબ્રન્ટ ગુજરાત ર૦૧૯માં રોકાણ સાથે વેપારને પણ મહત્વ

અાગામી વષેૅ યોજાનારા સંમેલનની તૈયારીઅો માટે રાજયરુકેન્દ્રના અધિકારીઅોની બેઠક :યુવાનો અને સ્ટાટૅઅપ પર ઘ્યાન અપાશે : ગુજરાતને દુબઈ જેવું વ્યાપાર કેન્દ્ર બનાવવાની નેમ

Advertisement

ગાંધીનગર તા. ૧ર ગુજરાત સરકારે ભારત સરકારના ૧૮ સચિવો સામથેની પ્રથમ બેઠકમાં ૮મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્ચેસ્ટર સમિટની તૈયારીઅોની ચચાૅ કરી હતી. રાજય સરકાર દ્રારા અાયોજિત અા સંમેલનમાં ભારત સરકાર તથા ર૦૧પથી ભાગ લેતી અાવી છે. મુખ્ય સચિવ જેમને સિંહના નેતૃત્વમાં રાજય સરકારના અધિકારીઅોઅે કેન્દ્રને હંગામી બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી. કેન્દ્ર સરકારના જુદા જુદા મંત્રાલયોના સચિવોઅે હાલમાં ચાલી રહેલા પ્રોજેકટસ વિષે સલાહસૂચનો અાવ્યા હતા. વિદેશ મંત્રાલયે પણ કેન્દ્ર સરકારની અપેક્ષામાં રજૂ કરી હતી. ગુજરાત સરકારે પહેલી જ વાર રાજયને રોકવા સાથે ટે્રડ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવા નક્કી કયુઁ છે. યુવાનો અને સ્ટાટૅઅપ પર બધુ ઘ્યાન અપાશે. ગુજરાતે ગૂગલ અને ટોચની અન્ય કંપનીઅોના યુવા વાઈબન્ટને પણ નિમંત્રણ દરખાસ્ત કરી હતી. સંમેલન માટે ટેડ ટોકનું પણ અાયોજન કરાઈ હતું છે. રાજય સરકારના અેક અધિકારીના જણાવ્યા પ્રમાણે જાન્યુઅારી ર૦૧૯માં યોજાનાર વાઈબ્રન્ટ સમિતિ માટે બૃહદ માળખું નક્કી કરવા ભારત સરકાર સાથે અા પ્રથમ બેઠક યોજાઈ હતી. ૧૮ મંત્રાલયોના અધિકારીઅોઅે મંથનમાં ભાગ લીધાં હતા. હવે અા સંમેલન ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ અેન્ડ ટે્રડ સમિતિ’ તરીકે અોળખાશે. મોટાભાગના રાજયો પણ હવે રોકવા પરિષદ બોલાવવા લાગ્યા છે, તેથી ગુજરાતે અેક ડગલંંુ અાગળ ચાલી પરિદશૅક બનવા નિણૅય કયોૅ છે. રાજય સરકાર પણ દુબઈ અને અન્ય અાંતરરાષ્ટ્રીય વ્યાપાર કેન્દ્રો કરે છે અે રીતે વૈશ્ર્િવક ટે્રડ બિઝનેસ અાકષૅવા ધારે છે. ગુજરાત પરંપરાગત રીતે વ્યાપક સંસ્કૃતિ ધરાવે છે અને રક્ષામણો, હીરા, ઝવેેરાત, ટેક્ષટાઈલ જેવી બાબતોમાં અેેડવાન્ટેજ ધરાવે છે. રાજય સરકાર રિટેલ અને ટે્રડને બેગ અાપવા ટૂંકમાં નવી નીતિ જાહેર કરશે.


Advertisement